Gujarat/ રાજ્યના 7 IAS અધિકારીઓની બદલી , અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બદલાયા , લોચન શહેરા AMCના નવા કમિશનર , રાકેશ શંકરને અર્બન ડેવલપમેન્ટના સેક્રેટરી બનાવાયા , મુકેશ કુમાર શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ , કે.સી. સંપત સુરેન્દ્રનગરના DDO બનાવાયા , મુકેશ પુરીને GSFCના MDનો ચાર્જ સોંપાયો , નવનાથ કોંડીબા અધિક ગ્રામ્ય વિકાસ કમિશનર , બી.આર.દવેને GLPCના મેનેજિંગ ડિરેક્ટર બનાવાયા

Breaking News