Gujarat/
રાજ્યના 96 તાલુકામાં વરસાદ , સુરતના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ , ઉમરપાડા તાલુકામાં 1 ઇંચ વરસાદ , ઉના અને ખાંભા તાલુકામાં 1-1 ઇંચ વરસાદ , અન્ય 93 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ , સવારે 6 થી બપોરે 2 સુધી 8 કલાકનો વરસાદ , હવામાન વિભાગે આવતીકાલે પણ આપી આગાહી