Gujarat/ રાજ્યની 6 મનપાની ચૂંટણી પ્રક્રિયા આજથી શરૂ, જામનગરમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો થશે પ્રારંભ , 16 વોર્ડની 64 બેઠક માટે 645 મતદાન મથક જાહેર , 16 વોર્ડમાં મતદારની કુલ સંખ્યા 4,76,668, વહીવટી તંત્રએ અધિકારીઓને ફરજની સોંપણી કરી, ભાજપ-કોંગ્રેસમાં ચૂંટણી લડવા દાવેદારોનો રાફડો ફાટ્યો બંને પાર્ટીઓ છેલ્લી ઘડીએ ઉમેદવારો કરી શકે જાહેર
