Gujarat/ રાજ્યભરમાં આજથી કોલેજો થશે અનલોક, કોલેજના પ્રથમ વર્ષના વર્ગો આજથી શરૂ , 11 મહિના બાદ શૈક્ષણિક કાર્ય થશે શરૂ, કોરોના ગાઈડ લાઇનનું કરાશે ચુસ્ત પાલન , વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગ-ઝેગ આકારમાં રહેશે , હોસ્ટેલ માટે માર્ગદર્શિકા કરાઈ છે જાહેર , હોસ્ટેલના રૂમમાં બે થી વધુ વિદ્યાર્થી નહીં રહી શકે

Breaking News