Breaking News/ રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ રહશે કમોસમી વરસાદ પડવાની પણ સંભાવના રાજયના કેટલાક વિસ્તારોમાં પડી શકે વરસાદ હિટ એક્શન પ્લાન મુજબ તાપમાન વધ્યું 14 અને 15 એપ્રિલે અમદાવાદમાં હિટ વેવની આગાહી April 11, 2023Maya Sindhav Breaking News