ગરમીનો પારો યથાવત્/ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રાજ્યમાં સિવિયર હિટવેવની આગાહી પોરબંદર,જૂનાગઢમાં સિવિયર હિટવેવની આગાહી ભાવનગર અને ગીર સોમનાથમાં હિટવેવની આગાહી અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી આસપાસ રહશે અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું સૌરાષ્ટ્રમાં ગરમીનું યેલો એલર્ટ અપાયુ 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડાની સંભાવના 15 મે થી તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટશે

Breaking News