કોરોનાના કેસોમાં વધારો/ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો છેલ્લા 24 કલાકમાં 372 કેસ નોંધાયા કોરોનાના 9 દર્દીઓ વેન્ટિલેટર પર અમદાવાદમાં સૌથી વધારે 128 કેસ અમરેલીમાં કોરોનાના 8 કેસ આણંદમાં કોરોનાના 7 કેસ બનાસકાંઠામાં કોરોનાના 14 કેસ ભરૂચમાં કોરોનાના 14 કેસ ભાવનગરમાં કોરોનાના 6 કેસ ગાંધીનગરમાં કોરોનાના 8 કેસ
