Gujarat/ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 30 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 42 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે એકપણ દર્દીના મોત નહીં,રાજ્યમાં એક્ટિવ કેસ 330 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,24,214 July 25, 2021parth amin Breaking News