કોરોનાના કેસોમાં વધારો/
રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો 24 કલાકમાં કોરોનાના 301 કેસો નોંધાયા શહેરમાં સૌથી વધારે 115 કેસો નોંધાયા મોરબીમાં નવા 27 કેસો સામે આવ્યા સુરતમાં કોરોનાના નવા 31 કેસો નોંધાયા વડોદરામાં નવા 42 કેસો સામે આવ્યા રાજકોટમાં કોરોનાના નવા 25 કેસો નોંધાયા ગાંધીનગરમાં 22 નવા કેસો સામે આવ્યા અમરેલીમાં કોરોનાના 12 કેસો નોંધાયા બનાસકાંઠા-ભરૂચમાં 6-6 કોસો નોંધાયા મહેસાણામાં કોરોનાના 4 કેસ સામે આવ્યા સુરેન્દ્રનગરમાં નવા 3 કેસો નોંધાયા કચ્છ અને પોરબંદરમાં 2-2 કેસો નોંધાયા આણંદ અને ભાવનગરમાં કોરોનાનો 1-1 કેસ નોંધાયો સાબરકાંઠા અને વલસાડમાં 1-1 કેસ નોંધાયો