Gujarat/ રાજ્યમાં કોરોનાની ત્રીજી સંભવિત લહેરની પૂર્વ તૈયારી, આજે ગાંધીનગરમાં ટાસ્ટફોર્સ અને કોર કમિટિની બેઠક, આજે CMની અધ્યક્ષતામાં યોજાશે મહત્વની બેઠક, કોરોનાના નિયંત્રણ લેવા માટેના પગલા અંગે ચર્ચા થશે, તબીબો, વૈજ્ઞાનિકો, બાયોટેક નિષ્ણાંતો રહેશે ઉપસ્થિત, ગામડાઓમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ,અને ટ્રેકિંગ મુદ્દે થશે સમીક્ષા May 10, 2021May 10, 2021parth amin Breaking News