કમોસમી વરસાદની આગાહી/ રાજ્યમાં ગરમી વચ્ચે કમોસમી વરસાદ રહેશે આવતીકાલથી કમોસમી વરસાદની આગાહી દ. ગુજરાત, ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ સૌરાષ્ટ્રમાં કમોમસી વરસાદનું અસર વધારે રહેશે 26 અને 27 એપ્રિલ કમોમસી વરસાદ રહેશે અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન રહેશે અન્ય વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રી રહેશે વરસાદી માહોલથી ઉકળાટનો સામનો કરવો પડશે વેસ્ટર્ન ડિસ્ટરબન્સની અસરથી કમોસમી વરસાદ રહેશે
