Gujarat/ રાજ્યમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 25.92 ટકા, કચ્છઝોનમાં સરેરાશ વરસાદ 28.35 ટકા, મધ્ય-પૂર્વ ઝોનનો સરેરાશ વરસાદ 22.05 ટકા, સૌરાષ્ટ્ર ઝોનનો સરેરાશ વરસાદ 24.07 ટકા, દક્ષિણઝોનનો સરેરાશ વરસાદ 31.92 ટકા, રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ઝોનમાં થયો July 24, 2021parth amin Breaking News