અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશન/
રાજ્યમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ આવશે રાજયમાં 3 દિવસ વરસાદની આગાહી બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્રમાં વરસાદની શકયતા કેટલાક જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદ રહેશે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી