વરસાદ/ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 23 તાલુકામાં વરસાદ નવસારીના ગણદેવીમાં સૌથી વધુ 5.5 ઈંચ વરસાદ નવસારીના જલાલપોરમાં સરેરાશ 4.5 ઈંચ વરસાદ સુરતના પલસાણામાં 3.5 ઈંચ વરસાદ નવસારી શહેરમાં 24 કલાકમાં 3.5 ઈંચ વરસાદ અન્ય 19 તાલુકામાં નોંધાયા વરસાદી ઝાપટા

Breaking News