Cold Wave/
રાજ્યમાં ઠંડીનો પ્રકોપ રહેશે યથાવત, નલિયા કચ્છમાં બે દિવસ કોલ્ડવેવ રહેશે, રાજ્યના હવામાન વિભાગનું અનુમાન, અમદાવાદમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન રહેશે પવનની ગતિમાં વધારો રહેશે, બે દિવસ બાદ ઠંડીથી મળશે આંશિક રાહત, વેસ્ટર્ન ડિસ્ટર્બનર્સને લીધે વાદળછાયું વાતાવરણ, રાજ્યમાં અનેક શહેરોમાં ધૂંધળું વાતાવરણ