Gujarat/ રાજ્યમાં તાઉતે વાવાઝોડાથી તારાજી , તાઉતે વાવાઝોડાએ 3 નો લીધો ભોગ , રાજકોટમાં 1 વલસાડમાં 1, ભાવનગરમાં એકનું મોત , 4231 ગામમાં વિજળી પુરવઠો ખોરવાયો , PGVCL દ્વારા 1958 ગામાં વિજળી પુરવઠો ચાલુ , 2273 ગામામાં હજુ વીજ પુરવઠો ખોરવાયો , PGVCLની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી May 18, 2021parth amin Breaking News