Gujarat/ રાજ્યમાં તૌકતે વાવાઝોડા ત્રાટકવાની સંભાવના,સંભાવનાના પગલે 15 જિલ્લા અને 43 તાલુકા એલર્ટ,અમદાવાદ, અમરેલી, આણંદ, ભાવનગરનું તંત્ર સાબદુ,દેવભુમિ દ્વારકા, ગીરસોમનાથ, જામનગરનું તંત્ર એલર્ટ,જુનાગઢ, કચ્છ, મોરબી, નવસારીનું પણ તંત્ર એલર્ટ,પોરબંદર,સુરત,વલસાડનું તંત્ર થયું એલર્ટ,જિલ્લા અને તાલુકમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા,NDRF,BSF, કોસ્ટગાર્ડ સહિતની કેન્દ્રીય એજન્સી તૈનાત,ગાંધીનગર SEOCનું સ્ટેટ મોનિટરિંગ,18 મે વાવાઝોડું તૌકતે ત્રાટકવાની હવામાન વિભાગની આગાહી May 14, 2021parth amin Breaking News