Gujarat/ રાજ્યમાં ધો.1-5નાં વર્ગો શરૂ કરવા માંગ , ગુજ.સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની માંગ , કોરોના કેસ ઘટતાં શાળા શરૂ કરો , રાજ્યમાં કોરોના સ્થિતિ નિયંત્રણમાં , શિક્ષણમંત્રીને શાળા શરૂ કરવા માંગ કરાઇ , ઉપપ્રમુખ જતીન ભરાડે કરી માંગ , આગામી સમયમાં થઇ શકે જાહેરાત , શાળા શરૂ કરવા સંચાલકોનો મત

Breaking News