Appointment/ રાજ્યમાં પ્રવાસી શિક્ષક અને સ્ટાફની ભરતીની માગ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘની શિક્ષણમંત્રીને રજૂઆત નવી શિક્ષણનીતીનો અમલ પરંતુ ખાલી જગ્યા પ્રવાસી શિક્ષકોની ખાલી જગ્યાથી શિક્ષણ પર થશે અસર સરકારને અપાયું 30 જૂન સુધીનું અલ્ટીમેટમ 1 જુલાઈથી આંદોલન કરવા રા. શૈક્ષિકા મહાસંઘની ચીમકી
