Breaking News/ રાજ્યમાં બ્રિજની સ્થતિ અંગે મોટા સમાચાર રાજ્ય સરકરે કરેલ સોગંદનામામાં ખુલાસો કુલ 63 બ્રિજનું સમારકામ જરૂરી હોવાનો ખુલાસો 23 બ્રિજની હાલત ખુબજ ખરાબ: સરકાર 40 બ્રિજને સામાન્ય સમારકામની જરૂર અમદાવાદના 12 બ્રિજને સમારકામની જરૂર સુરતના 13 બ્રિજને સમારકામની જરૂર વડોદરાના 4, રાજકોટના 1 બ્રિજને સમારકામની જરૂર જૂનાગઢના 7 બ્રિજને સમારકામની જરૂર March 3, 2023Rahul Rathod Breaking News