Gujarat/ રાજ્યમાં વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ, વાવાઝોડાને પગલે NDRF-SDRFની ટીમો તૈયાર, NDRFની 41 ટીમો 20 જિલ્લામાં સ્ટેન્ડ ટૂ, ત્રણ ટીમોને રિઝર્વ રખાઇ, SDRFની વિવિધ ટીમો કરશે કામગીરી, કેન્દ્ર સરકારે બે તબક્કામાં બોલાવી NDRFની ટીમો, સૌથી વધુ ચાર ટીમો ભાવનગર જિલ્લામાં, 3-3 ટીમોને જૂનાગઢ,પોરબંદર,ગીર સોમનાથ રખાઇ

Breaking News