Gujarat/ રાજ્યમાં વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ, તૌકતે વાવાઝોડા પૂર્વે સ્થળાંતરની કામગીરી, વાવાઝોડાને પગલે 17 જિલ્લામાં થશે સ્થળાંતર, 17 જિલ્લા તંત્રોની તૈયારીઓની કરાઇ સમીક્ષા, તમામ 4500 બોટોને પરત બોલાવાઇ, કોવિડ હોસ્પિટલોમાં જનરેટરની કરાઇ વ્યવસ્થા May 17, 2021May 17, 2021parth amin Breaking News