Gujarat/ રાજ્યમાં વેક્સિનેશન પ્રક્રિયા ઝડપી બનાવાશે, 18 થી 44 વયનાને અપાશે કોરોના વેક્સિન, 30 હજારને બદલે 1 લાખ ડોઝ વેક્સિન અપાશે, અગાઉ 30 હજાર ડોઝની ફાળવણી થતી હતી, એક સપ્તાહમાં અંદાજે 8 લાખ યુવાઓને મળશે લાભ May 24, 2021parth amin Breaking News