ગાંધીનગર/ રાજ્યમાં શાળાઓ ચાલુ કરવા અંગે શિક્ષણ મંત્રીનું નિવેદન, શાળાઓ ચાલુ કરવા અંગે રાજ્ય સરકારની કોઇ વિચારણા નહીં, માસ પ્રમોશન અંગે પણ સરકારે કોઇ નિર્ણય લીધો નથી, સરકાર યોગ્ય સમયે નિર્ણય લેશે,હાલ કોઇ વિચારણા નહીં December 21, 2020parth amin Breaking News