Gujarat/ રાજ્યમાં સૌથી વધુ કપાસ અને મગફળીનું થયું વાવેતર , રાજ્યમાં 2502288 હેકટરમાં ખરીફ પાકોનું થયું વાવેતર, રાજ્યમાં 74519 હેકટરમાં ધાન્ય પાકોનું વાવેતર, આ વર્ષે 44226 હેકટરમાં કઠોર પાકનું થયું વાવેતર, 1056704 હેકટરમાં તેલીબિયાં પાકનું વાવેતર થયું,, આ વર્ષે સૌથી ઓછું તમાકુ પાકનું થયું વાવેતર, રાજ્યમાં 999353 હેકટરમાં મગફળીનું વાવેતર થયું, 1146088 હેકટરમાં કપાસનું વાવેતર થયું
