Gujarat/ રાજ્યમાં સ્કુલ રીક્ષાના ભાડામાં રૂ.100 નો વધારો, સ્કુલ વાનના ભાડામાં રૂ. 200 નો વધારો કરાયો, સ્કુલ વર્ધિ એસોસિએશન દ્વારા ભાવ વધારાનો નિર્ણય, સ્કુલ રીક્ષાના મીનીમમ ચાર્જમાં રૂ. 100 નો વધારો, પ્રતિ કિમીએ વાલીઓએ રૂ. 100 વધુ ચુકવવા પડશે, મિનિમમ ભાડું 850 ને બદલે 1 હજાર કરાયું
