Gujarat/ રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 6275 કેસ , અમદાવાદમાં સૌથી વધુ 2487 કેસ , સુરત શહેરમાં 1696, વડોદરામાં 347 કેસ , રાજકોટમાં 194, વલસાડમાં 107 કેસ , નવસારીમાં 118, ભાવનગરમાં 98 કેસ , છેલ્લા 24 કલાકમાં 1263 લોકો ડિસ્ચાર્જ , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 27913 , રાજ્યમાં કોરોનાથી આજે કોઈ મોત નહી , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,58,714 , રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,24,163 , રાજ્યમાં ઓમિક્રોનનો આજે કોઈ કેસ નોંધાયો નથી
