વરસાદ/ રાજ્યમાં 24 કલાકમાં 13 તાલુકામાં વરસાદ વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ પારડીમાં 3.5 ઈંચ,વાપીમાં 3 ઈંચ વરસાદ વાપી શહેરમાં પણ સરેરાશ 3 ઈંચ વરસાદ અન્ય 9 તાલુકામાં પડયો સામાન્ય વરસાદ September 21, 2022Maya Sindhav Breaking News