Gujarat/ રાજ્યમાં 24 કલાકમાં 665 નવા કેસ, 4 દર્દીના મોત, 897 ડિસ્ચાર્જ, કુલ એક્ટીવ કેસની સંખ્યા 8594, કુલ કેસનો આંક પહોંચ્યો 2,49,246, અમદાવાદમાં કોરોનાના 139 નવા કેસ નોંધાયા, સુરતમાં કોરોનાના 124 નવા કેસ નોંધાયા, વડોદરામાં કોરોનાના 127 નવા કેસ નોંધાયા, રાજકોટમાં કોરોનાના 88 નવા કેસ નોંધાયા, જામનગરમાં કોરોનાના 17 નવા કેસ નોંધાયા January 7, 2021January 7, 2021Mantavya Team Breaking News