Gujarat/ રાજ્યસભાની 2 બેઠકો પર પેટાચૂંટણીનો મામલો, ભાજપના બંને ઉમેદવારો આવતીકાલે ભરશે ફોર્મ, મંતવ્ય ન્યૂઝ સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું, આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, રામભાઈ મોકરિયા અને દિનેશ પ્રજાપતિ ભરશે ફોર્મ, આગામી 1લી માર્ચે યોજાશે રાજ્યસભાની ચૂંટણી
