Breaking News/ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા દ્વારકા, હર્ષ સંઘવીએ દ્વારકાધીશ મંદિરમાં ઝુકાવ્યું શીશ, વાવાજોડુંથી દ્વારકાધીશ રક્ષા કરે એ પ્રાર્થના કરી, હર્ષ સંઘવી પહોંચ્યા રૂપેણ બંદર, રૂપેણ બંદરથી લોકોને સલામત સ્થળે ખસેડ્યા June 12, 2023khusbu pandya Breaking News