પોલીસને હેલ્મેટ વિસ્તરણ/ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી નો અમદાવાદ ખાતે કાર્યક્રમ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પોલીસને હેલ્મેટ વિતરણ વાહન અકસ્માતમાં થઈ રહેલા વધારાને લઈને હેલ્મેટ વિતરણ ગ્રામ્ય પોલીસ વડા દ્વારા હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું 300 પોલીસ કર્મીઓને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રૂમનું આનવરણ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે અનાવરણ કરાયું બાળકોમાં પોલીસનો ભય દૂર થાયતે મુખ્ય આશય
