Gujarat/ રાજ્ય ચૂંટણીપંચે કરી 26 નિરીક્ષકોની નિયુક્તિ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી સંદર્ભે નિયુક્તિ, ચૂંટણી કામગીરીનું તમામ નિરીક્ષણ નિરીક્ષક કરશે, ચૂંઠણી નિરીક્ષક અહેવાલ રાજ્યચૂંટણીપંચને મોકલશે, આચારસંહિતાનો અમલ કરાવવા નિરીક્ષકો પગલાં લેશે, EVM સહિત તમામ આયોજનનું નિરીક્ષણ નિરીક્ષક કરશે, મતદાનમાં કાંઇપણ ખોટું જણાય તો આયોગને રિપોર્ટ કરશે

Breaking News