મહત્વનો નિર્ણય/
રાજ્ય શિક્ષણ મંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય, પરિણામ આધારિત ગ્રાન્ટની નીતિ રદ, વિદ્યાર્થી અને શિક્ષકોના હીતમાં લીધો નિર્ણય, શાળાના પરિણામ મુજબ મળતી હતી ગ્રાન્ટ, ગ્રાન્ટેડ શાળાઓને મળશે 100 ટકા ગ્રાન્ટ, માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓને મળશે પૂરી ગ્રાન્ટ