Gujarat/
રાજ્ય શિક્ષણ સેવા વર્ગ-2 શિક્ષકોના પ્રમોશન અટક્યા, જીપીએસસીના ચેરમેન નિવૃત્ત થતાં ભરતી ખોરંભે, શિક્ષકોના પ્રમોશન અટકતાં શિક્ષણમંત્રી સુધી રજૂઆત, પ્રમોશન અટકતાં શિક્ષકોને થયો અન્યાય, ચેરમેનની નિયુક્તિ કરી સમસ્યા નિવારવા માગ, શિક્ષકો ઉપરાંત અન્ય વિભાગોના પ્રમોશન પણ ખોરંભે