Gujarat/ રાજ્ય સરકારનાં મંત્રી યોગેશ પટેલનું વિવાદિત નિવેદન , વેક્સીન ન લેનારને મફત અનાજ ન આપવું જોઇએ , ગરીબોને દિવાળી સુધી અપાનાર અનાજ ન આપવાનું નિવેદન , PM નરેન્દ્ર મોદીએ કરી હતી મફત અનાજ આપવાની જાહેરાત , રસી ન લેનારને અનાજ ન આપવા CMને કરશે રજુઆત , વડોદરાનાં કલેક્ટર અને CMને રજુઆત કરવા જણાવ્યું , વડોદરામાં યોગ દિવસનાં કાર્યક્રમમાં આપ્યું નિવેદન
