Breaking News/ રાજ્ય સરકારના કર્યો જંત્રીમાં ભાવ વધારો જંત્રીમાં ભાવ વધારા મુદે બિલ્ડરો આકરા પાણીએ ડેવલોપરો અને બિલ્ડરો પહોંચ્યા કલેકટર કચેરી ક્રેડાઈના સાથે જોડાયેલા ડેવલોપરો, બિલ્ડરો પહોંચ્યા આજે ક્રેડાઈના હોદેદારો આજે આપશે આવેદન પત્ર. જંત્રીના ભાવ વધારા મુદે કલેકટર કરશે રજુઆત અગાઉ સરકાર સાથે કરી ચુક્યા છે બેઠક February 10, 2023Maya Sindhav Breaking News