Gujarat/ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો મહત્વનો નિર્ણય, દિવ્યાંગ સરકારી કર્મચારીઓને વર્ક ફોર્મ હોમ આપવાનું રહેશે, સગર્ભા મહિલાઓને પણ વર્ક ફોર્મ હોમ આપવાનું રહેશે, 30 એપ્રિલ સુધી કર્મચારીઓને  વર્ક ફ્રોમ હોમ કરવા નિર્ણય

Breaking News