ખાનગી યુનિવર્સિટી/ રાજ્ય સરકાર નવી 5 યુનિ.ને આપશે મંજૂરી ગૃહમાં ખાનગી યુનિ. સુધારા વિધેયક થશે રજૂ શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા લાવશે બિલ અમદાવાદમાં યુનિ.ની થશે સ્થાપના સરદાર પટેલ ગ્લોબલ યુનિ.ની થશે સ્થાપના ભાવનગરમાં જ્ઞાન મંજૂરી યુનિ.નું નિર્માણ થશે ઇનોવેટિવ યુનિ.નું નિર્માણ થશે વડોદરામાં સિગ્મા યુનિ.ની સ્થાપના થશે સાણંદમાં કે.એન. યુનિ.નું થશે નિર્માણ વાપીમાં રજ્જૂ શ્રોફ રોફેલ યુનિ.ની સ્થાપના થશે March 24, 2023jani Breaking News