Gujarat/ રાત્રી કરફ્યુને લઈને પો.કમિશ્નરનું જાહેરનામું, સરકારની જાહેરાત બાદ પો.કમિશ્નરનું જાહેરનામું, 1 માર્ચથી 15 માર્ચ સુધી અમદાવાદમાં રાત્રી કર્ફ્યુ, રાતે 12 થી સવારે 6 વાગે સુધી રહેશે કર્ફ્યુ, બિનજરૂરી બહાર નિકળનાર લોકો સામે કરાશે કાર્યવાહી

Breaking News