Gujarat/ રાત્રે 108 એમ્બ્યુલન્સની સાયરન પર પ્રતિબંધ , CM વિજય રૂપાણીએ સાયરન વગાડવા પર પ્રતિબંધ , રાત્રિ કરફ્યુ સમયે સાયરન વગાડવા પર પ્રતિબંધ , ખાનગી એમ્બ્યુલન્સની સાયરન વગાડવા પર પ્રતિબંધ , રાત્રિ દરમિયાન ટ્રાફિક હોય તો જ સાયરન વગાડવાની છૂટ , એમ્બ્યુલન્સની સાયરનથી લોકોમાં ફેલાય થાય છે ડરનો માહોલ , રાજ્યમાં ડરનો માહોલ ઉભો ન થાય તે માટે લેવાયો નિર્ણય

Breaking News