Breaking News/ રાધનપુર તાલુકામાં બિપોરજોય વાવાઝોડાને લઇ નુકસાન, છેલ્લા 24 કલાકમાં 96 મકાનોને થયું નુકશાન, 92 કાચા મકાન, 4 પાકા મકાનોને નાનું-મોટું નુકસાન, મોટાભાગે કાચા મકાનોનાં ઉડ્યા પતરા અને છત, રાધનપુર TDO વિજયા પ્રજાપતિએ આપી જાણકારી June 16, 2023khusbu pandya Breaking News