રાષ્ટ્રપતિ મેડલ/ રાષ્ટ્રપતિ મેડલની કરાઈ જાહેરાત, ગુજરાતના બે પોલીસ અધિકારીઓને પ્રેસિડન્ટ મેડલ, 12 અધિકારીઓને પોલીસ મેડલ એનાયત, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે યાદી કરી જાહેર રાષ્ટ્રપતિ મેડલ માટે બે અધિકારીની પસંદગી, DGP અનુપમસિંહ ગેહલોતને મળશે એવોર્ડ, ATSના DSP કે કે પટેલને એનાયત થશે એવોર્ડ, પ્રજાસત્તાક દિન પૂર્વે મેડલની જાહેરાત કરાઈ January 25, 2023jani Breaking News