કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે. અલ્પેશ ઠાકોર સોમવારે અધિકૃત રીતે કોંગ્રેસમાં જોડાનાર છે, આથી તેઓ પણ રાહુલ ગાંધીને આવકારવા માટે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. ગાંધીનગર ખાતે રાહુલ ગાંધી અલ્પેશ ઠાકોર સાથે નવસર્જન જનાદેશ મહાસંમેલનમાં સંબોધન કરશે. ત્યાર બાદ રાહુલ ગાંધી હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીની પણ મુલાકાત કરશે.
Not Set/ રાહુલ ગાંધી @ અમદાવાદ