Not Set/ રાહુલ ગાંધી પર બોલ્યા જેટલી

નાણાંમંત્રી અરૂણ જેટલી મંગળવારે એક કાર્યક્રમ દરમિયાન આપેલા ભાષણમાં રાહુલ ગાંધીને નિશાનો બનાવ્યા હતાં. જેટલીએ કહ્યુંં હતું કે મને એ વખતે ખુબ શરમ આવી જ્યારે અમેરિકામાં બેસીને કહેવામાં આવ્યું હતુંં કે પરિવારવાદ આ દેશના સ્વભાવમાં છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ બર્કલે યૂનિવર્સિટીમાં એક સવાલના જવાબમાં આ પ્રકારનું નિવેદન આપ્યું હતું.

India
arun Jaitley રાહુલ ગાંધી પર બોલ્યા જેટલી