વિરાંજલિ કાર્યક્રમ રદ/ રિવરફ્રન્ટ પર વિરાંજલી કાર્યક્રમ રદ વિરાંજલી કાર્યક્રમ વરસાદના કારણે રદ 24 માર્ચે ફરીવાર કાર્યક્રમનું ગોઠવાયું હતું આયોજન અનિવાર્ય સંજોગોને કારણે આજનો કાર્યક્રમ પણ રદ્દ વિરાંજલી કાર્યક્રમ આગામી 20 એપ્રિલે યોજાશે BJP નેતા પ્રદીપસિંહ વાઘેલાએ આપ્યું નિવેદન 20 એપ્રિલે રિવરફ્રન્ટ ખાતે જ યોજાશે કાર્યક્રમ March 24, 2023jani Breaking News