રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્ટૂડન્ટ પ્રદ્યુમનની હત્યાના આરોપી 11મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને જુવેનાઈલ કોર્ટે જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે. આ પહેલાં શનિવારે સવારે CBIએ તેને સ્કૂલ લઈ જઈને ક્રાઈમ સીન રિક્રિએટ કરાવ્યો હતો. ટેડી બીયર આપીને આરોપીને પૂછવામાં આવ્યું કે પ્રદ્યુમનને ચાકૂ કઈ રીતે માર્યું હતું. તો બીજી તરફ પ્રદ્યુમન મર્ડર કેસમાં પોલીસના અધિકારીઓની મુશ્કેલી વધી શકે છે. જો CBIની તપાસ યોગ્ય દિશામાં હોય તો મોટો સવાલ છે કે પોલીસે આવી વાર્તા કેમ બનાવી? કંડકટરને આરોપી બનાવી કેમ પકડવામાં આવ્યો? ભાજપના ધારાસભ્ય ઉમેશ અગ્રવાલે પણ કહ્યું કે, જો સીબીઆઈ તપાસ યોગ્ય હોય તો તપાસકર્તા અધિકારીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. તો 22 નવેમ્બરે, કંડકટર અશોકને કોર્ટમાં અને આરોપી વિદ્યાર્થીને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડમાં રજૂ કરાશે.
Not Set/ રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલ પ્રદ્યુમન હત્યા મામલો-કંડકટરને આરોપી બનાવી કેમ પકડવામાં આવ્યો?
રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્ટૂડન્ટ પ્રદ્યુમનની હત્યાના આરોપી 11મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને જુવેનાઈલ કોર્ટે જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે. આ પહેલાં શનિવારે સવારે CBIએ તેને સ્કૂલ લઈ જઈને ક્રાઈમ સીન રિક્રિએટ કરાવ્યો હતો. ટેડી બીયર આપીને આરોપીને પૂછવામાં આવ્યું કે પ્રદ્યુમનને ચાકૂ કઈ રીતે માર્યું હતું. તો બીજી તરફ પ્રદ્યુમન મર્ડર કેસમાં પોલીસના અધિકારીઓની મુશ્કેલી વધી શકે […]