Breaking News/ લુણાવાડાના વિરણીયા ગામ પાસે અકસ્માતની ઘટના ST બસ અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત ટેમ્પોના ચાલકે કાબુ ગુમાવતા થયો અકસ્માત ST બસમાં સવાર તમામ મુસાફરો સલામત ઘટનાને પગલે ST અને ટેમ્પોને નુકશાન April 18, 2023Maya Sindhav Breaking News