Gujarat/ લુણાવાડા નગરપાલિકામાં કોંગ્રેસને સત્તા , પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની જીત , નગરપાલિકાના 7 વોર્ડના કુલ 28 સભ્યો , કોંગ્રેસના 16, ભાજપના 10 અને 2 અપક્ષ સભ્યો , ન.પા.ના 3 વોર્ડની પેટાચૂંટણી યોજાઈ હતી , 2 બેઠક પર ભાજપ અને 1 બેઠક પર કોંગ્રેસની જીત

Breaking News