“લૂટકેસ” તેની ઘોષણા બાદજ ફિલ્મ પ્રેમીઓમાં ચર્ચા નો વિષય બની ગઈ છે અને ટ્રેલર તેની મજેદાર અને અસામાન્ય સ્ટોરીને લઈને ખૂબ પ્રશંસા મેળવી રહ્યું છે.
ફિલ્મ હવે સીધા ઓટીટી પર લોકપ્રિય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ડિઝની + હોટસ્ટાર પર રિલીઝ થશે. આની પુષ્ટિ કરતાં ફોક્સ સ્ટાર હિન્દીએ તેના એકાઉંટ પર ટ્વિટ કર્યું છે
કુણાલ ખેમુ, રસિકા દુગલ, રણવીર શોરે, વિજય રાજ અને ગજરાજ રાવ અભિનિત આ ફિલ્મનું નિર્દેશન રાજેશ કૃષ્ણન કરી રહ્યા છે અને ફોક્સ સ્ટાર સ્ટુડિયો અને સોડા ફિલ્મ્સ પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત છે અને રાજેશ કૃષ્ણન અને કપિલ સાવંત દ્વારા લખાયેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.